૨૦૧૧ ના વસ્તી ગણતરી ના આંકડા ચોકાવનારા હશે. સ્ત્રી ભ્રુણ હત્યા ના પાકા પુરાવા મળશે.
લોક આંદોલન ગુજરાત સુરત
લગેરહો નટુભાઈ
વૈશ્વિક ધોરણે ભારત સ્ત્રી જન્મ દર માં સૌથી નીચા ક્રમે છે.ચીન અને પાકિસ્તાન કરતા નીચો ક્રમ ધરાવવો અને વિકાસ ની વાતો કરવા તે પ્રજા સાથે છેતરપીંડી સિવાય કશું નથી.
સુરત ના વરાછા અને કતારગામ ના સાચા ૨૦૦૯ અને ૨૦૧૦ ના જન્મ નોંધણી ના સુરત શહેર ના આંકડા નરેન્દ્ર મોદી ના બેટીં બચાઓ અભિયાન હોય કે પટેલ સમાજ નો મોટો લાડુ અભિયાન હોય વાસ્તવિકતા સ્વીકાર્વીજ રહી.સુરત માં ૨૦૦૯ માં ૯૩૩ ના આંકડા સામે ૯૧૬ દર ૧૦૦૦ દીકરા જન્મ સામે દીકરી જન્મ ના આંકડા વસ્તી વધારા ના ૧.૫ % કરતા ડબલ એટલે ૩% ના દરે બાલિકા જન્મ દર ઘટાડો માનવ જાત ના અસ્તીસ્ત્વ નો અનસાલ આપે છે.એમના સરકારી છેતરામણા આંકડા હવે બહુ છુપાવી શકવાના નથી. દરોજ ના ૧૦૦૦ કરતા વધુ બાલિકા ના ગર્ભ માં ખૂન કરતા સુરત ની ગટરો ને ગરના થી ગાળો તો બાલિકા ભ્રુણ ના નાના ટુકડા સિવાય કશું હાથ આવે તેવી સ્થિતિ નથી .
હવે આઝાદી ના ૬૦ કરતા વધુ વર્ષો ગયા,કન્યા ભ્રુણ હત્યા રોકનારા કાનુન હોવા છતાં રાજકીય દબાણો કે કાયદા ની અજ્ઞાનતા ના બહાના હવે કાઢનાર અધિકારીયો ને માટે ફાંસી નો કાયદો લાવો અથવા માનવ જાત માફ નહિ કરી શકે.મન ફાવે તેમ વર્તનારા અને કાયદા ની ચુન્ગલ માં આબાદ છટકી જનાર શિક્ષિત ડોક્ટર જયારે હત્યારો બને ત્યારે સમાજ ની નાની દીક્રિયો એ બળાત્કાર ભોગવી ખૂન ના ભોગ બનાવો પડે છે.
ગુજરાત ભલે ગમે તેવા બંગા ફૂંકે તે આ શેત્ર માં સૌથી પાછળ છે.સામાજિક ક્રાંતિ વાતો કે કાનૂની લાંબી અટપટી પ્રક્રિયા થી નહિ થાય.જેરી જંતુ ને મારવા રહ્યા તો જ તમે તમારું અસ્તીસ્ત્વ બચાવી શકશો.આ સોનોગ્રાફી કરતા ડોકટરો જતી પરીક્ષણ કરી છોકરી છે એવું કહું નથી કે પેલી જન્મ માગતી નિર્દોષ બાલિકા ને તેના જ માં બાપ મારી નાખે છે.આ થી બચવા જલદ sting કરવા રહ્યા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment