લગેરહો નટુભાઈ
સુરત
મિસ દ્વારા પાવર મિસ યુઝ
સુરત માં સુરત મહાનગરપાલિકા ના બજેટ મા આડેધડ
વેરા વધારા કરવામાં આવેલ તે બાબતે લોકો દ્વારા જે વિરોધ થઇ રહ્યો છે તેને દબાવામાં
ધરણા ની મંજુરી નહિ આપી અથવા પોલીસ નો દુરુપયોગ કરી લોક અવાજ ને દાબવા માં એક વાર ફરી મિસ અર્પના સુરત મુનીસીપાલ કમિશ્નર તેમના મને સફળ થયા હશે પણ,વાસ્તવ માં લોકશાહી નું ખૂન કરી રહ્યા છે.
ભાજપા ના કોઈ પણ કાર્યક્રમ હોય તેને આ બાબતે ત્રફિક નું બહાનું પણ નથી અપાતું.પણ કોઈ ગરીબો ના મુદ્દે શહેર ના કોઈ સંગઠન કે જાગૃત વ્યક્તિ દ્વારા જયારે જયારે ધરણા,ઉપવાસ કે રેલી ની પરવાનગી માંગવા માં આવે ત્યારે ત્યારે સુરત પોલીસ ત્રફિક નો પુરતો બંદોબસ્ત કરે તો પણ તેજ બહાનું કાઢી એક વાર પરવાનગી અપાયી હોઈ,મંડપ બાંધવા ની પરવાનગી અપાયી અને પૈસા પણ ભરાયા હોય તો પણ પરવાનગી કેન્સલ કરવા નો મુદ્દો નટુભાઈ દ્વારા સારસાના ચેમ્બર ના પ્રોજેક્ટ માં રાજચીથી ખોટી રીતે અપાયી ની બાબતે થયેલ .ગરીબો ના કોઈ મુદ્દે સરકાર કે સુરત મુનીસીપાલ સામે રજુયાત કરવા નો અધિકાર કોના કહેવા થી છીનાવવામાં આવે છે.લોક મત ને ઉગતો દબાવવાથી એ સમસ્યા દુર નથી થતી.સાચી બાબતે
લોકો ના અવાજ ને પ્રદર્શિત થવા દેવો જોઈએ.આ બાબતે માહિતી અધિકાર દ્વારા આવા કિસ્સા ને એક કરી લગતા અધિકારી વિરુધ કોર્ટ, માનવ અધિકાર કોર્ટ માં ફરિયાદ દાખલ કરવી જરૂરી બની છે.આ બાબતે સુરત માં જે સંસ્થા પાસે આવા પુરાવા કે માહિતી હોઈ તે લોક અંદોલન સુરત પ્રાર્થના
સંઘ અઠવા લાઈન્સ મોકલવા.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment