Sunday, May 24, 2015

ગેરકાયદે બાંધકામ પાસ કરવા ઇમ્પેક્ટ ફી અરજી નામંજૂર અસ્વીકાર થઇ હોય તેઓને અપીલ કરવા મદદ

ગેરકાયદે બાંધકામ પાસ કરવા ઇમ્પેક્ટ ફી અરજી નામંજૂર અસ્વીકાર થઇ હોય
તેઓને ગાંધીનગર જીયુડીસી ખાતે અપીલ કરવા મદદ
ગુડા,ઇમ્પેક્ટ ફી કાયદો ગેરકાયદેસર બાંધકામો પાસ કરવા માટે છે. તમારી ઇમ્પેક્ટ ફી ફાઈલ,નકારવામાં આવે તો 60 દિવસની અંદર,નીચે ના જેવા કારણે ઇમ્પેક્ટ ફી અરજી નામંજૂર અસ્વીકાર થઇ હોય તો ગેરકાયદે બાંધકામ પાસ કરવા માટે ગાંધીનગર ખાતે અપીલ કરવા માટે રાહત દરે અમે મદદ કરીશું.
1.    28/03/2011 પહેલાં  ના મ્યુનિસિપલ ટેક્સ બિલ સિવાય ના બાંધકામ અન્ય સાબિતી અભાવે નકારી,
2.   એચટી વીજળી લાઇન પસાર,
3.   7/12 માં સરકાર નામ પ્રવેશ નોંધ,
4.   યુ.એલ.સી ULC ફાજલ,
5.   ટેનન્સી શરત ભંગ,
6.   હેઝાર્ડસ ઝોન
7.   COP બાંધકામ અંગેસોસાયટી સંમતિ (વાંધો નથી પ્રમાણપત્ર ),
8.   વ્યક્તિગત વાંધો અરજી,ફરિયાદ,કોર્ટ કેસ,માલિકી અથવા અન્ય ઝઘડાની બાબત,
9.   TP યોજના અનામત,
10.  જમીન સંપાદન,
11.  પ્રમાણિત નકલો,
12.  ખાડી,નહેર,નદિ,સમુદ્ર અંતર પાલન,
13.  ઉપયોગ ફેરફાર,
14.  ગુ.હા.બોર્ડ સંમતિ અભાવે
15.  મુદત મર્યાદા માં વાંધા પૂર્તતા અભાવે નકારી
16.  ફાયનલ પ્લોટ અન્યને ફાળવેલ હોય તો
નામંજૂરી ના 60 દિવસ મુદત મર્યાદા માં ગાંધીનગર ખાતે અપીલ કરી નથી તો પણ બાંધકામ પાસ કરવા માટે ગાંધીનગર ખાતે અપીલ કરવા માટે મદદ કરવામાં આવે છે,
અમે SMC માં આરટીઆઈ અરજી દ્વારા ઇમ્પેક્ટ ફી અરજી નામંજૂર નકલો મેળવી છે તેથી જેને અમે પત્ર મોકલેલ છે તેઓ એ એસએમસી ઝોન માં તપાસ કરવી અને ઇમ્પેક્ટ ફી અરજી નામંજૂર નકલ મેળવવી.
નટુભાઇ લગે રહો ની ફોન કરી મુલાકાત માટે સોમવાર, ગુરુવાર અને રજા સિવાય -સમય 6 થી 8 વચ્ચે 310, રોમન પોઇન્ટ, હિરા બાગ, વરાછા રોડ, સુરત, અથવા 11 બપોરે 1 થી વચ્ચે,પ્રાર્થનાસંઘ, અઠવા લાઇન્સ સુરત. ફોન- 7802050596,9408104759,9879290601.



No comments: